પરમ પૂજ્ય શ્રી જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ લિખિત આ પુસ્તક અમેરિકા. ને એક સાચી. બાજુ બતાડે છે જે આપણે પિક્ચરો અને ટીવી માં જોયા પણ નથી. બસ આપણે સાંભળેલું અને કલ્પેલું અમેરિકા સ્વર્ગ છે એ માન્યતા ને સાચો જવાબ મળશે. અને ખરેખર આ પુસ્તક આપણેને અહીંયા ભારત માં રહીને પણ લાગુ પડે છે કેમ કે જેમ ત્યાંનું જીવન છે તેવું જ આપણું બનતું જાય છે. ૪૦-૫૦% જેટલું તો થઈ પણ ગયું છે. પુસ્તક વચિયે તો અવશ્ય ખબર પડશે આપણે અમેરિકન બનવાના ગાડરિયા પ્રવાહ માં તણાઈ ગયા છે અને આપણી મૂળભૂત સંસ્કૃતિ ને ખોઈ રહ્યા છે. જય જિનેન્દ્ર જાય મહાવીર