Shree Siddha Hem Shabdanu Shasanam Gunrashmi Vivaranam
(0 Reviews)
Author : Kalikalsarvagna Shree Hemchandracharyaji Maharaja
Editor : P. Pu. Sadhvi Shree Anugynarekhashreeji M.Sa.
यद्यपि बहु नाधीषे तथापि पठ पुत्र व्याकरणम् ।
स्वजनो श्वजनो माऽभूत्सकलं शकलं सकृत्शकृत् ॥
હે વત્સ!
જો કે તું ઘણું ભણવાનો નથી.
તો પણ વ્યાકરણ તો ભણજે જ.
જેથી ‘સ્વજન'નું 'શ્વજન' (કૂતરો), 'સકલ'નું 'શકલ' (ટુકડો) અને 'સુકૃત્’(એકવાર)નું ‘શકૃત્’(વિષ્ઠા) ન થઈ જાય.
Language title : श्री सिद्ध हेम शब्दानु शासनं गुणरश्मि विवरणम