Read now

OR
Buy print edition

Samyagdarshan

(5 Reviews)
તપ-જપ-સંયમ કિરિયા કરો ચિત્ત રાખો ઠામ સમકિત વિણ નિષ્ફળ હુએ, જિમ વ્યોમ ચિત્રામ જેના વિના તપ-જપ-સંયમ-ચિત્તની એકાગ્રતા… વગેરે આકાશમાં ચિત્રામણ કરવાની જેમ નિષ્ફળ છે… અને જે પામવા માત્રથી આ બધું સફળ છે એ સમકિત પામવું છે…? તો આ પુસ્તકનો સઘન અભ્યાસ જરૂરી સમજવો…
Language title : સમ્યગ્‌દર્શન
Category : Print Editions
Sub Category : Adhyatmik
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 196
Keywords : a

Advertisement

Share :  

Reviews

- 23 Feb 2021

Adhbhut Gun Shiromani Samyag Darshan sahu ne vehla ma vehle take pragat thao!

- 23 Feb 2021

જેલર પછી ગુરુદેવ શ્રી નું એક નવું અને અદ્ભુત નજરાણું

- 24 Feb 2021

તાર્કિક શિરોમણી આ. ભ. શ્રીમદ્દ વિજય *_અભયશેખર સૂરીશ્વરજી_* મહારાજા લિખિત અદભૂત, અનેરું, અજોડ પુસ્તક ...

- 17 Mar 2021

aahladak book, you should read atleast once..

- 02 May 2021

The path to Samyag Darshan simplified beautifully in a practical name along with logics in 4 steps

- 19 Sep 2021

one of the best book to read

- 28 Mar 2022

The language is too simple. The compilation of QUESTIONS are too much relatable and undoubtedly one can understand the literal meaning of સમ્યક દર્શન!

- 23 Aug 2022

really good book. lots of new things are able to know