Read now

Munzavta Prashno

(0 Reviews)
મૂંઝવતા પ્રશ્નોના સુંદર સમાધાનો પૂજ્યશ્રીએ ખૂબ સચોટ રીતે આ પુસ્તકમાં આલેખ્યા છે. સૂંઠ ખવાય તો બટાટાની કતરી કેમ ન ખાઇ શકાય ? ભૂતકાળમાં બેય અનંતકાય હતા ? આ પ્રશ્નનું સુંદર સમાધાન આપ્યું છે. પર્વતિથિએ મગના શાક કરતાં પાકા કેળાનું શાક ખાવામાં ઓછી હિંસા નહીં ? વૈજ્ઞાનિકો ચંદ્રલોક ઉપર પહોંચી ગયા છે ? સ્કુલો અને કોલેજોમાં ધાર્મિક શિક્ષણની જરુર ખરી કે નહીં ? જૈનોનું સૌ પ્રથમ કર્તવ્ય શું હોઇ શકે ? સાધ્વીજી મહારાજ પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે ખરા? એમ.સી. કોર્સમાં આવેેલા બેન ચાર દિવસ ધર્મ ક્રિયાથી વંચિત રહી જાય તે શું યોગ્ય છે? દેશ કાળને અનુલક્ષીને શાસ્ત્ર - સિદ્ધાંતમાં બાંધછોડ થઇ શકે ? અત્યંત ઝેરી શિક્ષણ બાળકોને અપાવ્યા વિના ન જ ચાલે તેમ હોય તો શું કરવું ? આ કાળના જૈન ગૃહસ્થની મોટામાં મોટી શ્રી જિનશાસનની સેવા કઇ ? પરદેશોમાં ધર્મપ્રચાર કરવા જવાની શું જરુર નથી લાગતી ? શું ભગવાન શ્રીકૃષ્ણ નરકમાં ગયા છે ? આપ ‘માઇક’નો ઉપયોગ નહીં જ કરવાના શા માટે આગ્રહી છો? આ સિવાય અનેક પ્રશ્નોના સમાધાનો વાંચવાથી પૂજ્યશ્રીની સૂક્ષ્મબુધ્ધિ, દીર્ઘદૃષ્ટાપણું, ઠોસ શાસ્ત્રીયાભ્યાસ આદિ જણાયા વિના નહીં જ રહે.
Language title : મુંઝવતા પ્રશ્નો
Category : Books
Sub Category : Question Answer
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 77
Keywords : a

Advertisement

Share :  

Reviews