Books · Sutra Stotra Shloka
પ્રતિક્રમણ સુત્ર વિવેચના ભાગ-૨
Pratikraman Sutra Vivechana Part-2
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
5.0 · 1 review
Sign in to read online
પ્રતિક્રમણ સૂત્ર વિવેચનાના બીજા ભાગમાં સામાયિક દંડક સૂત્ર (કરેમિ ભંતે)થી ભગવદાદિ વન્દન સૂત્ર સુધીના સૂત્રોના વિસ્તારથી અર્થ વગેરે પુજયશ્રીએ ખૂબ સુંદર શૈલીમાં આલેખ્યા છે. પૂજ્યશ્રી જણાવે છે કે સર્વ સૂત્રોમાં શિરોમણિ સુત્રો બે : શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર અને સામાયિક દંડક સૂત્ર (કરેમિ ભંતે). કરેમિ ભંતે સૂત્રના વિવેચનમાં છ આવશ્યક અંગે સુંદર સમજણ આપી છે. શ્રી જગચિંતામણિ સૂત્રના વિવરણમાં સ્થાપનાનિક્ષેપાની (મૂર્તિપૂજાની ) મહત્તા સુસ્પષ્ટ શૈલીમાં પૂજ્યશ્રીએ જણાવી છે. શ્રી નમુત્થુણં સૂત્રના વિવરણમાં અરિહંત પરમાત્માના ઉત્કૃષ્ટ વિશેષણોની સરળ ભાષામાં સમજણ આપી છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનું વિવરણ વાંચ્યા બાદ આ મહાન સૂત્ર ઉપર શ્રધ્ધાવૃધ્ધિ થયા વિના ન રહે. દીક્ષાદિનથી લગાતાર દરરોજ ૧૦૮ વાર પૂજ્યશ્રી આ મહાન સૂત્રનું અવશ્ય સ્મરણ કરે છે. પ્રભુના પ્રભાવથી જ પ્રાપ્ત થતી ૧૩ વસ્તુઓથી માંગણી પ્રાર્થના સૂત્રમાં ભક્ત દ્વારા કરવામાં આવી છે. પૂજ્યશ્રીએ આ સૂત્ર ઉપર કમાલ વિવરણ કર્યું છે . અનુમોદના દ્વારા અનુપમ લાભ આપનાર શ્રી અરિંહંત ચેઇયાણં સૂત્રના વિવેરણમાં અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપન કરીને તેમની સ્તવના કરવા જણાવ્યું છે. ધર્મક્રિયા કરતી વખતે બોલાતા સૂત્રો વખતે અંતરમાં આ અર્થો રમતા હશે તો જીવ વિશુધ્ધ પુણ્ય બાંધી શકશે અને ઘણાં પાપો બાળી શકશે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Sutra Stotra Shloka
- Series
- —
- Published
- 2020
- Pages
- 216
- Size
- 8.27 x 11.69 in
- Format
Something wrong on this page?
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- सर्व सामान्य प्रतिक्रमण आवश्यक सर्व सामान्य प्रतिक्रमण आवश्यक Unknown
-
स्वयम्भू स्तोत्र (विद्ध्यानंदजी)
Vijay K. Jain
-
योगसार
Shrimad Yogindudev
-
Veetrag Pooja Sangrah (Arth Sahit)
Sankalit
-
વૈરાગ્ય ભાવના
Unknown
-
વૈરાગ્ય અનુપ્રેક્ષા
Acharya Shivkoti
-
उत्कर्ष (कॅलेन्डर 2020)
Unknown
-
तत्त्वार्थ सूत्र विधान
Unknown
-
તત્ત્વાર્થ સૂત્ર
Unknown
Reader reviews
5.0
/ 5
Based on 1 review
Review data
- 5 star reviews
- 1
- 4 star reviews
- 0
- 3 star reviews
- 0
- 2 star reviews
- 0
- 1 star reviews
- 0
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.
Recent reviews
-
Deshna Jain5 out of 5