એક સંયમી વ્યક્તિ ની વિચારધારા ખૂબ જ સરસ રીતે પોતાના સ્વજનો, માતા પિતા ને પોતે સંયમ નાં માર્ગે જવા ની અનુમતિ અને સાથે પ્રેરણા કરવા માં આવેલ છે. અદભુત પુસ્તક છે જે મુમુક્ષુ જીવોને જેમને પોતાના માતા પિતા સ્વજનોને પોતાની અંતર ની સંયમ માર્ગે જવાની ઈચ્છા વ્યક્ત કરવા માર્ગદર્શિકા તરીકે નીવડશે.