રાત્રિભોજન નાં કેટલાક નુકસાનો વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય લેખો નાં આધારે સમજાવેલ છે. ખરેખર open mind થી વાંચીએ અને try કરીએ તો અનુભવ સારો થશે એ ખાતરી છે. આપની આહાર સંસ્કૃતિની મૂળ પાછી ઊભી કરવા આવા ટૂંકા લેખો થી પન્યાસ ભગવંત શ્રી જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ ની ખુબ ખુબ અનુમોદના.