Read now

Samanya Kathao Season 10

(20 Reviews)
તમારા બાળકને સંભળાવાય તેવી બાળવાર્તાઓના ઓડિયો અહીં છે. શીખવવાના ભાગરૂપે નહીં; પરંતુ એમની સાંભળવાની શક્તિ ખીલે એ માટે પણ. બીજું કાંઈ જ ના કરો; પણ બાળક સ્કુલે જતું હોય ત્યારે, ઘરમાં રમતું હોય ત્યારે, એને નવરાવતી, રાત્રે સુવરાવતી કે તૈયાર કરતી વખતે આ વાર્તાઓનો ઓડિયો સ્વીચ ઓન કરી દો. બાળકના કાને વાર્તાનો આ ઓડિયો અથડાય એટલું જ પૂરતું છે. હું જાણું છું કે આજે આપણને આપણાં માટે પૂરતો સમય નથી ત્યાં બાળકને તમે મોઢે રોજ જુદી જુદી વાર્તાઓ તો ક્યાંથી સંભળાવવાના?!! ૨ થી ૧૦ વર્ષનું બાળક દરરોજ જો નોખી-અનોખી વાર્તાઓ સાંભળશે તો આપણાં સહુનું ભવિષ્ય ઊજળું છે એવું તો દુનિયાભરના કેળવણીકારો માને છે. બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર જીવનભર ટકે છે. તો લો, હવેથી રોજ એક વાર્તા જે તમારાં બાળકનું હૈયું ને મન ફળદ્રુપ કરવામાં તમને કામ લાગશે. એક સિંધૂક પંખીની વાર્તા  હંસ અને ઘુવડ  કૂકડાનું પરાક્રમ  લાલચુ મિન્ટુ  લોભી કૂતરો  માખીનો લોભ  પરીના મગજને આવેલો વિચાર  પસ્તાવો કરે શું વળવાનું ?  સાચાં હરણ  સાચ્ચી મા   સાત સૂંઢાળો હાથી   શિયાળ અને બકરીનું બચ્ચું શિયાળે હરણ ખાધું 
Language title : સામાન્ય કથા ભાગ ૧૦
Category : Audiobooks
Sub Category : Childrens
Sect : General
Series : Balvarta
Language : Gujarati
No. of Pages : 5481
Keywords : Kids Story Book

Advertisement

Share :  

Reviews

- 21 Mar 2021

🙏🙏

- 23 Mar 2021

very nice

- 28 Mar 2021

fantastic

- 03 Apr 2021

really effective

- 13 Apr 2021

lovely

- 15 Apr 2021

good story

- 17 Apr 2021

good

- 06 May 2021

excellent

- 22 May 2021

saras

- 23 May 2021

nice

- 24 May 2021

good story for young children

- 25 May 2021

good

- 26 May 2021

very nice

- 27 May 2021

very good

- 31 May 2021

✅✅✅

- 07 Jun 2021

good

- 08 Jun 2021

nice

- 23 Jul 2021

superb

- 24 Jul 2021

good

- 02 Aug 2021

nice story

- 09 Oct 2021

good

- 22 Oct 2021

Bahu khub saras che,khub khub anumodna

- 04 Jul 2022

very nice

- 18 Mar 2023

very easy way to add value to childrenge