Read now

Samanya Kathao Season 9

(7 Reviews)
તમારા બાળકને સંભળાવાય તેવી બાળવાર્તાઓના ઓડિયો અહીં છે. શીખવવાના ભાગરૂપે નહીં; પરંતુ એમની સાંભળવાની શક્તિ ખીલે એ માટે પણ. બીજું કાંઈ જ ના કરો; પણ બાળક સ્કુલે જતું હોય ત્યારે, ઘરમાં રમતું હોય ત્યારે, એને નવરાવતી, રાત્રે સુવરાવતી કે તૈયાર કરતી વખતે આ વાર્તાઓનો ઓડિયો સ્વીચ ઓન કરી દો. બાળકના કાને વાર્તાનો આ ઓડિયો અથડાય એટલું જ પૂરતું છે. હું જાણું છું કે આજે આપણને આપણાં માટે પૂરતો સમય નથી ત્યાં બાળકને તમે મોઢે રોજ જુદી જુદી વાર્તાઓ તો ક્યાંથી સંભળાવવાના?!! ૨ થી ૧૦ વર્ષનું બાળક દરરોજ જો નોખી-અનોખી વાર્તાઓ સાંભળશે તો આપણાં સહુનું ભવિષ્ય ઊજળું છે એવું તો દુનિયાભરના કેળવણીકારો માને છે. બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર જીવનભર ટકે છે. તો લો, હવેથી રોજ એક વાર્તા જે તમારાં બાળકનું હૈયું ને મન ફળદ્રુપ કરવામાં તમને કામ લાગશે. અતિથિસત્કાર  ચકલાભાઈનું વેર  કબૂતરોનો સરદાર  કીડીબાઈનું ખેતર  લોભી રાજા  લોભી વાંદરો  લોભિયો  ઓહિયા ઓહિયા ઓહિયા  સાચાબોલી ગાય  સારસની શિખામણ  ઉપકારનો બદલો  વાંદરાનું કાળજું  વિચાર્યા વગર કામ કરશો નહીં
Language title : સામાન્ય કથા ભાગ ૯
Category : Audiobooks
Sub Category : Childrens
Sect : General
Series : Balvarta
Language : Gujarati
No. of Pages : 6119
Keywords : Kids Story Book

Advertisement

Share :  

Reviews

- 19 Mar 2021

I like this app,too good

- 03 Apr 2021

excellent

- 04 Apr 2021

very good application

- 05 Apr 2021

good application

- 07 Apr 2021

superb narrations wid such easy language.. i liked it a lot

- 23 May 2021

મસ્ત વાર્તા છે

- 29 May 2021

બહુજ સરસ..

- 26 Jun 2021

Nice story and good voice and background sound.. huge amount of efforts is seen