Read now

Samanya Kathao Season 7

(6 Reviews)
તમારા બાળકને સંભળાવાય તેવી બાળવાર્તાઓના ઓડિયો અહીં છે. શીખવવાના ભાગરૂપે નહીં; પરંતુ એમની સાંભળવાની શક્તિ ખીલે એ માટે પણ. બીજું કાંઈ જ ના કરો; પણ બાળક સ્કુલે જતું હોય ત્યારે, ઘરમાં રમતું હોય ત્યારે, એને નવરાવતી, રાત્રે સુવરાવતી કે તૈયાર કરતી વખતે આ વાર્તાઓનો ઓડિયો સ્વીચ ઓન કરી દો. બાળકના કાને વાર્તાનો આ ઓડિયો અથડાય એટલું જ પૂરતું છે. હું જાણું છું કે આજે આપણને આપણાં માટે પૂરતો સમય નથી ત્યાં બાળકને તમે મોઢે રોજ જુદી જુદી વાર્તાઓ તો ક્યાંથી સંભળાવવાના?!! ૨ થી ૧૦ વર્ષનું બાળક દરરોજ જો નોખી-અનોખી વાર્તાઓ સાંભળશે તો આપણાં સહુનું ભવિષ્ય ઊજળું છે એવું તો દુનિયાભરના કેળવણીકારો માને છે. બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર જીવનભર ટકે છે. તો લો, હવેથી રોજ એક વાર્તા જે તમારાં બાળકનું હૈયું ને મન ફળદ્રુપ કરવામાં તમને કામ લાગશે. અનોખી પુત્રી બે ભમરાઓ બુલબુલ અને ખિસકોલી ચાંદામામાની છોકરી કહોડ, કહોડ ચણો આપ એષાબહેન અને ઉંદર મૂરખ છોકરાની વાર્તા રાત અને છોકરી રતન ખિસકોલી સસલું અને વાઘ સોનેરી કાગડો સૂપડકન્ના રાજાની વાર્તા   ટીનુ અને તેના ચિત્રો
Language title : સામાન્ય કથા ભાગ ૭
Category : Audiobooks
Sub Category : Childrens
Sect : General
Series : Balvarta
Language : Gujarati
No. of Pages : 5930
Keywords : Kids Story Book

Advertisement

Share :  

Reviews

- 31 Mar 2021

Nice story

- 03 Apr 2021

good learning

- 22 Apr 2021

very nice moral stories.. kids loved it..

- 01 Jun 2021

very nice

- 04 Jun 2021

8

- 06 Jun 2021

very good story

- 28 Aug 2021

very nice inspiring short story 👌👌👌

- 10 Jan 2022

very good story teller. remembering my childhood Jai jinendra Jai prabhu 🙏

- 21 Sep 2022

very good story

- 02 Aug 2023

super 😊