Read now

Hitopdesh Season 1

(8 Reviews)
તમારા બાળકને સંભળાવાય તેવી બાળવાર્તાઓના ઓડિયો અહીં છે. શીખવવાના ભાગરૂપે નહીં; પરંતુ એમની સાંભળવાની શક્તિ ખીલે એ માટે પણ. બીજું કાંઈ જ ના કરો; પણ બાળક સ્કુલે જતું હોય ત્યારે, ઘરમાં રમતું હોય ત્યારે, એને નવરાવતી, રાત્રે સુવરાવતી કે તૈયાર કરતી વખતે આ વાર્તાઓનો ઓડિયો સ્વીચ ઓન કરી દો. બાળકના કાને વાર્તાનો આ ઓડિયો અથડાય એટલું જ પૂરતું છે. હું જાણું છું કે આજે આપણને આપણાં માટે પૂરતો સમય નથી ત્યાં બાળકને તમે મોઢે રોજ જુદી જુદી વાર્તાઓ તો ક્યાંથી સંભળાવવાના?!! ૨ થી ૧૦ વર્ષનું બાળક દરરોજ જો નોખી-અનોખી વાર્તાઓ સાંભળશે તો આપણાં સહુનું ભવિષ્ય ઊજળું છે એવું તો દુનિયાભરના કેળવણીકારો માને છે. બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર જીવનભર ટકે છે. તો લો, હવેથી રોજ એક વાર્તા જે તમારાં બાળકનું હૈયું ને મન ફળદ્રુપ કરવામાં તમને કામ લાગશે. ચાલાક હરણ ચતુર ડોશી અને ઘંટાકર્ણ રાક્ષસની વાર્તા ચતુર હરણ હંસ અને ઉંદર મૂરખ વાંદરો સાચા ભાઈબંધોની વાર્તા શાહુડીના પીંછા અને સાપ શિયાળ અને ઉંદરોનો રાજા ટોપલામાની કેરીઓ વાઘ અને બગલો
Language title : હિતોપદેશ ભાગ ૧
Category : Audiobooks
Sub Category : Childrens
Sect : General
Series : Balvarta
Language : Gujarati
No. of Pages : 3476
Keywords : Kids Story Book

Advertisement

Share :  

Reviews

- 07 May 2021

fantastic moral story.thanks for sharing

- 07 May 2021

very nice!!! thanks for different moral small stories for childrens. everyone should listen carefully

- 22 May 2021

good

- 26 May 2021

Lovely stories and a great initiative !!

- 27 May 2021

ok

- 27 May 2021

khub j saras

- 05 Jun 2021

beautiful stories.. Even adults would feel just as the children

- 02 Jul 2021

👌👌👌👌👌

- 01 Aug 2021

Very nice story for small children

- 08 Nov 2021

nice

- 26 Nov 2021

moral should be more impactful sound and style of talking can be more interested

- 29 Dec 2021

good Collection

- 28 Mar 2022

saras

- 08 Apr 2022

Nice

- 19 Jan 2023

like it

- 04 Feb 2023

no comments

- 01 Apr 2023

good

- 20 Feb 2024

saras chy