Read now

Samraditya Mahakatha Bhav-1

(116 Reviews)
ભવ ૧ ગુણસેન (મહારાજા) અગ્નિશર્મા (પુરોહિત પુત્ર) અનેક આચાર્ય ભગવંત ના હ્દયમાં ઘર કરનારું, પામર જીવોના જીવન તારનારુ, સંસાર નૈયાને ઉગારનારુ, ગુરુદેવ શ્રીમદ્ *આચાર્ય વિજય વિજયભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજા* લેખિત પુસ્તક *સમરાદિત્ય મહાકથા* હવે એક નવા સંવાદ અને સંગીત સાથે. પ્રસ્તુત કર્તા:- *મોટીવેશનલ પંથ* MUSIC COMPOSER: MANAN SHAH
Language title : સમ્રાદિત્ય મહાકથા ભવ-૧
Publisher : Motivational Panth
Category : Audiobooks
Sub Category : Biography - Charitra
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 23819
Keywords : a

Advertisement

Share :  

Reviews

very gd word

life changing story

khub adbhut evi aa katha sambhaltaj shubh bhavo ne vairgya pragate must listen!

સરસ 🙏🙏

Hands down for your efforts and Thank you so so much for this series. Just have a question; where does the downloaded audio file goes in phone library? and how can I delete those files after listening?

hates off to the hardwork and efforts for preparing this wonderful audiobook...too much heart touching story.. really it can change the life..

હે જીવ, તુ ક્યાંય પણ જા કશે પણ રહે, કોઈ પણ સ્થાન પર હોય પરંતુ કરેલા કર્મો તો તારે ભોગવવા જ પડશે,ગમે ત્યારે ગમે તે સ્વરૂપે એ તને નહી જ છોડે.

Bhavo se bhav tarne ki Maha katha

So nyc

Very powerful and inspiring ,