આશ્વાસનની ચાવી : તમારા કરતાં બીજા કેઈને અધિક દુઃખ છે, એ જોવા દૃષ્ટિ ખુલ્લી રાખો તો તમારા દુઃખના ટકા કપાય. ત્યારે બીજાને ‘બહુ સુખ છે, બહુ સુખ છે' એ જોયા કરશો, તો છતાં સુખે તમારી જાત દુ:ખી લાગશે; પછી કાં ઈર્ષ્યા થશે, કાં નિસાસા ઊઠશે અને એના સંતાપથી શરીરે ય અડધા થઈ જશો, તેમ દુર્ઘ્યાન વગેરે કેઈ દોષ-દુષ્કૃત્યોથી પાપના ભાર પણ વધશે ! - પ. પૂ. ન્યાય વિશારદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા. આવી જ ઘણી ટચૂકડી ચાવી થી ભરપૂર આ પુસ્તક અવશ્ય વાચવા જેવી છે.